rbi.page.title.1
rbi.page.title.2
78473889
આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં થી કેબીસી બેન્ક એન.વી. (KBC Bank N.V.) બાકાત
પ્રકાશિત તારીખ એપ્રિલ 20, 2017
આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં થી કેબીસી બેન્ક એન.વી. (KBC Bank N.V.) બાકાત
RBI/2016-17/288 20 એપ્રિલ, 2017 તમામ અનુસૂચિત (schedule) વાણિજ્ય (commercial) બેન્કો શ્રીમાન/શ્રીમતી આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં થી કેબીસી બેન્ક એન.વી. (KBC Bank N.V.) બાકાત અમે જણાવીએ છે કે તારીખ 27 ઓગસ્ટ –સપ્ટેમ્બર 02, 2016 ના ભારતના ગેઝેટ (ભાગ-3-વિભાગ-4) માં પ્રકાશિત, તારીખ 24 જૂન, 2016 ની અધિસુચના DBR.IBD.ક્રમાંક: 16137/23.13.077/2015-16, અન્વયે, આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં થી “કેબીસી બેન્ક એન.વી.” ને બાકાત કરવા માં આવેલ છે. આપણે વિશ્વાસુ (એમ. જી. સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?